કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ તાલીમ અને પરીક્ષાની કામગીરી ટેકનીકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને બદલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવા બાબત.
કોમ્પ્યુટર કૌશલ્ય ની સીસીસી+/સીસીસીની પરીક્ષા ફી માં વધારો કરવા બાબત.
નેત્રહિન અને વિકલાંગ કર્મચારી માટે સી.સી.સી/સી.સી.સી + પરીક્ષા માટેના કેન્દ્રો માન્યતા આપવા બાબત